Posts

Showing posts from January, 2021

દાદરા નગર હવેલી માં જોવા લાયક સ્થળો

Image
 દાદરા નગર હવેલી અલગ   કેન્દ્રશાસિત પ્રદેશ  હતું જે હાલ દીવ અને દમણ અને દાદરાનગર હવેલી એમ એક જ કેન્દ્રશાસિત માં ફેરવી દીધું છે. અહીંયા આવેલા જોવાલાયક સ્થળો ની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણ માં ગાર્ડન આવેલા છે જે દાદરા નગર હવેલી ની શોભા માં વધારો કરે છે. (01) દૂધની લેક :- વલસાડ અને દાદરાનગર હવેલી ની સરહદે આવેલ આ લેક મધુબન ડેમ ના  લીધે અહીંયા પર્યટન                             સ્થળ તરીકે વિકાસ પામેલ છે. (02)  Church of Our Lady of Piety (03)  સ્વામિનારાયણ મંદિર  (04) નક્ષત્ર ગાર્ડન  (05)  વનગંગા લેક ગાર્ડન  (06)  વનગંગા લેક  (07)  હરણ પાર્ક (08)  સેલવાસ વસોના લાયન સફારી  (09)  આયલેન્ડ ગાર્ડન દાદરા પાર્ક  (10)  સેલવાસ આદિવાસી સંગ્રહાલય :-આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતુ આ મ્યૂઝિમ આદિવાસીઓ  ના                                                            ઇતિહાસ અને સંઘર્ષ નું નિરૂપણ દર્શાવે છે. (11)  હિરવા વન ગાર્ડન  (12)  ૐ મંદિર  (13)  બાલ ઉદ્યાન  (14)  બટરફ્લાય પાર્ક 

દમણ માંં ફરવા લાયક સ્થળો

Image
દમણ                                                                દમણ એ ભારત ના કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલી નો એક ભાગ જે દમણગંગા નદી ના કિનારે વસેલું શહેર છે ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલું આ શહેર માં જવા ગુજરાત ના વલસાડ થઇ ને પહોંચી શકાય છે અહીંયા ફરવા લાયક ઘણા બધા સ્થળો છે. location of Daman (01) જમપોરે બીચ ( Jampore beach )  (02) દેવકા બીચ     (Devka Beach)  (03) મોટી દમણ ફોર્ટ ( Moti Daman Fort ) (04) લાઈટ હાઉસ  (Light House)  (05) ચર્ચ          (Church) (06) જૈન મંદિર (Jain Temple) (07) હનુમાન મંદિર (Hanuman Temple )  (08) મીરાસોલ લેક ગાર્ડન ( Mirasol Lake Garden ) (09) Cathedral Of Bom Jesus (10) સોમનાથ મહાદેવ મંદિર  (11) Dominican Monastery  (12) Jetty Garden  (13) Devka Amusement Park  (14) House Of Bockage  (15) નાની દમણ ફોર્ટ (Nani Daman Fort )