Posts

Showing posts from 2018

INDRODA NATURE PARK

Image
GREEN CITY GANDHINAGAR  There is a very known nature park called "Indroda Nature Park" located in Indroda village at Gandhinagar at sabarmati river bank. So we have to visit it in weekend. It is also called Dinosaur Park. We have to pay for visit the park also you have to pay for vehicle parking. After that journey starts with a information board, we decided to visit park in part wise. First dinosaur park, zoo, garden, and Ayurveda plants. In dinosaur Park, there are different types of dinosaur statue with their information about their size what they were eat, their weight and type of dinosaur few images are here... Another part of the park is zoo. There are numbers of animals and birds. There are leopard, deer, nilgai, peacock, parrots, pigeons, monkey and many more. Also there are reptiles like Python and snakes. This place have a garden as well number of plants. These plants which are u...

Riverfront Flower Park

Image
છેલ્લા કેટલાય સમય થી અમદાવાદ ખુબજ ચર્ચા માં રહ્યું છે એમાં પણ વાર તહેવાર હોય તો તો વાત જ ના થાય , જેમ કે હોળી,નવરાત્રી,દિવાળી,ઉતરાયણ,રથયાત્રા,જન્માષ્ટમી,શિવરાત્રી,ધુળેટી,દશેરા,ઈદ,નાતાલ,મહોરમ, ગણેશચતુર્થી, ને બીજા ઘણા બધા, આમ ભારત માં બધા તહેવારો આનંદ ઉલલાસ થી ઉજવાય છે, આપડે અમદાવાદ માં તો બીજા તહેવારો માં બીજા અલગ અલગ આયોજનો કરવા માં આવે છે જેમ કે            કાંકરિયા ફેસ્ટિવલ( kankaria festival every 25 dec to 31dec) , સાબરમતી ફેસ્ટિવલ , કાઇટ ફેસ્ટિવલ( international kite festival aprox 8 ,9 january to 14,15 january) ને ઉજજવા માં આવે છે, એમાં એક ખાસ ફૂલો નું  પાર્ક અનેરું છે રિવરફ્રન્ટ  ફ્લાવરપાર્ક   નામ આપ્યું છે  જેને વર્ષ ના પેલા અઠવાડિયા દરમ્યાન ખુલ્લું મુક્વા માં આવે છે લગભગ એક અઠવાડિયા સુધી ચાલે છે,અહીં જાત જાત ના ને ભાત ભાત ના  ફૂલો નું પ્રદશન બનાવ માં આવે છે અહીંયા ફૂલો ની સજાવટ ને ફૂલો માંથી બનાવવા માં આવતા આકારો અનેરું આકર્ષણ છે પ્રાણી પંખી ઓ ના આકાર માં ફૂલો સજાવવા માં આવે છે જો કે હું પોતે ૨ વરસ થી મુલાકાત લઉ છુ ,...

બાળપણ

Image
આમ તો નાના બાળકો ને ભગવાન નું રૂપ માનવા માં આવે છે, ખરેખર વાત સાચી છે કેમ કે એમને દુનિયા વિષે બઉ ખાસ ખબર નથી હોતી અને એમના દ્વારા કરવા માં આવતી દરેક વસ્તુ નિર્દોષ હોય છે. એટલે તો ઘર ના જે બાળક હશે એ બધા માં પ્રિય હશે.લોકો માં ચહીતું હશે. એમની એક ખુશી ની ઝલક જુઓ ને તો તમને  અંદર થી ખુશી મળે,અને રડવા લાગે તો તેને શાંત કરવા ના પ્રયત્નો એ,  શબ્દો માં વર્ણવું શક્ય નથી જેને  શબ્દોવિહીન  કહી શકાય, ઘર માં મમ્મી પપ્પા ને બીજા વડીલો બધા ધ્યાન રાખતા હોય છે ને જો મોટા ભાઈ બહેન હોય તો એ પણ ,  એમના ચાલવા ના પ્રથમ પ્રયત્નો ને , બોલવા નો પ્રયતન સૌથી યાદગાર કઈ શકાય. એ દુઃખી થાય તો ઘર માં બધા દુઃખી થઇ જાય ને એ ખુશ થાય તો ઘર માં ખુશી ફેલાય જાય, તેને સાચવવા માં રમાડવા માં ને ઘર ની બાર ફરવા લઇ જવા માં ક્યાં દિવસ પસાર થઇ જાય ખબર જ ના પડે , સાચું ને મિત્રો

અમદાવાદ ના મુખ્ય દરવાજાઓ

અમદાવાદ  નગર ની ફરતે ના દરવાજાઓ અને  તેના વિષે ની થોડી માહિતી  ,અમદાવાદ કે જેને યુનેસકો દ્વારા ભારત નું પહેલું હેરિટેજ સિટી ઘોષિત કરવા માં આવ્યું છે.મુખ્ય દરવાજા નો વિડિઓ બનાવ્યો છે . VIDEO LINK  https://youtu.be/SElqcIjWG7A HOPE YOU LIKE IT , PLEASE SHARE AND SUBSCRIBE

કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક (કાંકરિયા)

Image
અમદાવાદ માં ગુજરાત નો સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય આવેલું છે જે કાંકરિયા વિસ્તાર માં સ્થિતઃ છે. પહેલા કાંકરિયા તળાવ ને પ્રાણીસંગ્રહાલય અલગ હતા, પરંતુ હાલ એક વિશાળ કાંકરિયા પરિસર બનાવી દેવામાં આવ્યો છે, જેમાં કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક નામ નું પ્રાણીસંગ્રહાલય આવેલું છે. તેમાં અલગ અલગ પ્રકાર ના પંખીઓ, પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ ને રાખવા માં આવ્યા છે. હાથી, સિંહ, મગર, દીપડો, સાબર, હરણ, વાઘ, ભાલુ, હિપ્પોપોટેમસ, નીલગાય, કાળીયાર, જળબિલાડી, વાંદરા, શિયાળ, ફ્લેમિંગો, બતક, શાહમૃગ, પોપટ, ચકલી, મોર, કબૂતર, ચામાચીડિયા, ઘુવડ, ગીધ ને બીજા ઘણા બધા દેશી તેમજ વિદેશી પ્રાણીઓ અને પક્ષી ઓ જોવા મળશે. બીજું ખાસ તો ત્યાં સાપ ઘર છે જે જોવા લાયક છે. અલગ અલગ પ્રજાતિ ના સાપ, અજગર, કાચબા અને માછલીઓ પણ છે. અમદાવાદ આવો તો આની મુલાકાત અચૂક લેવાજેવી છે. સોમવારે આ પાર્ક બંધ રહે છે જેની  નોંધ લેવી. નીચે અમુક છબીઓ રજુ કરું છુ, આશા છે પસંદ આવશે.