"થોળ પક્ષી ઓ નું અભ્યારણ "

                                              "થોળ પક્ષી ઓ  નું  અભ્યારણ "

 આ પક્ષી ઓ ના અભ્યારણ ની વાત કરીએ તો અહીંયા જાત જાત ના પક્ષી ઓ આવે છે.
 શિયાળા ની ઋતુ માં ; આ અભ્યારણ અમદાવાદ થી આશરે ૪૦ થી ૫૦ કિલોમીટર કાલોલ નજીક આવેલ છે. અહીંયા લોકો દૂર દૂર થી પક્ષી ઓ ને નિહાળવા તેમજ ફોટોગ્રાફી કરવા માટે આવે છે. અહીંયા મોટા સરોવર ની ફરતે થી ઝાડ છે, તેમજ બેસવા માટે જગ્યા પણ બનાવામાં આવેલ છે. આ અભ્યારણ ગુજરાત સરકાર ના હસ્તક માં છે . અહીંયા લોકો પક્ષી ઓ પર અભ્યાસ કરવા હેતુ થી પણ આવે છે. અહીંયા જોવા આવા માટે નો સમયગાળો ડિસેમ્બર થી ફેબ્રુઆરી ગણી શકાય કેમ કે ત્યાર સુધી માં ચોમાસા પતવા ના આરે હોય છે, તેમજ શિયાળા ની શરૂઆત થઇ ચુકી હોય છે. કુદરત નો અદભુત લ્હાવો માણવો હોય તો જરૂર થી એક વાર આ જગ્યા ની મુલાકાત લેવાય.









Comments

Popular posts from this blog

કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક (કાંકરિયા)

INDRODA NATURE PARK

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)