બાળપણ

આમ તો નાના બાળકો ને ભગવાન નું રૂપ માનવા માં આવે છે, ખરેખર વાત સાચી છે કેમ કે એમને દુનિયા વિષે બઉ ખાસ ખબર નથી હોતી અને એમના દ્વારા કરવા માં આવતી દરેક વસ્તુ નિર્દોષ હોય છે. એટલે તો ઘર ના જે બાળક હશે એ બધા માં પ્રિય હશે.લોકો માં ચહીતું હશે. એમની એક ખુશી ની ઝલક જુઓ ને તો તમને  અંદર થી ખુશી મળે,અને રડવા લાગે તો તેને શાંત કરવા ના પ્રયત્નો એ,  શબ્દો માં વર્ણવું શક્ય નથી જેને  શબ્દોવિહીન  કહી શકાય, ઘર માં મમ્મી પપ્પા ને બીજા વડીલો બધા ધ્યાન રાખતા હોય છે ને જો મોટા ભાઈ બહેન હોય તો એ પણ ,  એમના ચાલવા ના પ્રથમ પ્રયત્નો ને , બોલવા નો પ્રયતન સૌથી યાદગાર કઈ શકાય. એ દુઃખી થાય તો ઘર માં બધા દુઃખી થઇ જાય ને એ ખુશ થાય તો ઘર માં ખુશી ફેલાય જાય, તેને સાચવવા માં રમાડવા માં ને ઘર ની બાર ફરવા લઇ જવા માં ક્યાં દિવસ પસાર થઇ જાય ખબર જ ના પડે , સાચું ને મિત્રો

Comments

Popular posts from this blog

કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક (કાંકરિયા)

INDRODA NATURE PARK

"થોળ પક્ષી ઓ નું અભ્યારણ "