Riverfront Flower Park

છેલ્લા કેટલાય સમય થી અમદાવાદ ખુબજ ચર્ચા માં રહ્યું છે એમાં પણ વાર તહેવાર હોય તો તો વાત જ ના થાય , જેમ કે હોળી,નવરાત્રી,દિવાળી,ઉતરાયણ,રથયાત્રા,જન્માષ્ટમી,શિવરાત્રી,ધુળેટી,દશેરા,ઈદ,નાતાલ,મહોરમ, ગણેશચતુર્થી, ને બીજા ઘણા બધા, આમ ભારત માં બધા તહેવારો આનંદ ઉલલાસ થી ઉજવાય છે, આપડે અમદાવાદ માં તો બીજા તહેવારો માં બીજા અલગ અલગ આયોજનો કરવા માં આવે છે જેમ કે            કાંકરિયા ફેસ્ટિવલ( kankaria festival every 25 dec to 31dec) , સાબરમતી ફેસ્ટિવલ ,
કાઇટ ફેસ્ટિવલ( international kite festival aprox 8 ,9 january to 14,15 january) ને ઉજજવા માં આવે છે,
એમાં એક ખાસ ફૂલો નું  પાર્ક અનેરું છે રિવરફ્રન્ટ  ફ્લાવરપાર્ક   નામ આપ્યું છે  જેને વર્ષ ના પેલા અઠવાડિયા દરમ્યાન ખુલ્લું મુક્વા માં આવે છે લગભગ એક અઠવાડિયા સુધી ચાલે છે,અહીં જાત જાત ના ને ભાત ભાત ના  ફૂલો નું પ્રદશન બનાવ માં આવે છે અહીંયા ફૂલો ની સજાવટ ને ફૂલો માંથી બનાવવા માં આવતા આકારો અનેરું આકર્ષણ છે પ્રાણી પંખી ઓ ના આકાર માં ફૂલો સજાવવા માં આવે છે જો કે હું પોતે ૨ વરસ થી મુલાકાત લઉ છુ , લગભગ છેલ્લા ૫ ૬ વર્ષ થી આ ચાલે છે એક બગીચો ને બાજુ માં સાબરમતી નદી અદ્દભુદ નજારો જોવા લાયક છે ને આ દરમ્યાન ભીડ પણ ખાસી એવી જોવા મળે છે , ત્યાં પહોંચવા માટે સ્પેશ્યલ બસ બી ચલાવા માં આવે છે.અને  ત્યાં ફૂલો ના છોડ ને , ઝાડવા ને બધું વેચાય પણ છે અહીંયા ખાણીપીણી ને ફોટોગ્રાફી માટે પણ એક સારી જગ્યા ગણી શકાય. થોડાક ફોટોસ ને મારી ૨ વરસ ની મુલાકાત ની એક ઝલક આશા છે વિડિઓ ગમશે.
  riverfront flower park behind nid college paldi ahmedabad


 Video of  riverfront flower park 2017  https://youtu.be/Xv-IkCB9U_0

------------------------------------------------------------------------------------------

Video of  riverfront flower park 2018    https://youtu.be/fqiQhT47OIM



















Comments

Popular posts from this blog

કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક (કાંકરિયા)

INDRODA NATURE PARK

"થોળ પક્ષી ઓ નું અભ્યારણ "