દમણ માંં ફરવા લાયક સ્થળો
દમણ એ ભારત ના કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલી નો એક ભાગ જે દમણગંગા નદી ના કિનારે વસેલું શહેર છે ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલું આ શહેર માં જવા ગુજરાત ના વલસાડ થઇ ને પહોંચી શકાય છે અહીંયા ફરવા લાયક ઘણા બધા સ્થળો છે.
(01) જમપોરે બીચ ( Jampore beach )
(02) દેવકા બીચ (Devka Beach)
(03) મોટી દમણ ફોર્ટ (Moti Daman Fort)
(04) લાઈટ હાઉસ (Light House)
(05) ચર્ચ (Church)
(06) જૈન મંદિર (Jain Temple)
(07) હનુમાન મંદિર (Hanuman Temple )
(08) મીરાસોલ લેક ગાર્ડન (Mirasol Lake Garden)
(09) Cathedral Of Bom Jesus
(10) સોમનાથ મહાદેવ મંદિર
(11) Dominican Monastery
(12) Jetty Garden
(13) Devka Amusement Park
(14) House Of Bockage
(15) નાની દમણ ફોર્ટ (Nani Daman Fort )
Comments
Post a Comment