દાદરા નગર હવેલી માં જોવા લાયક સ્થળો

 દાદરા નગર હવેલી અલગ   કેન્દ્રશાસિત પ્રદેશ  હતું જે હાલ દીવ અને દમણ અને દાદરાનગર હવેલી એમ એક જ કેન્દ્રશાસિત માં ફેરવી દીધું છે. અહીંયા આવેલા જોવાલાયક સ્થળો ની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણ માં ગાર્ડન આવેલા છે જે દાદરા નગર હવેલી ની શોભા માં વધારો કરે છે.




(01) દૂધની લેક :- વલસાડ અને દાદરાનગર હવેલી ની સરહદે આવેલ આ લેક મધુબન ડેમ ના  લીધે અહીંયા પર્યટન                             સ્થળ તરીકે વિકાસ પામેલ છે.

(02) Church of Our Lady of Piety

(03) સ્વામિનારાયણ મંદિર 

(04) નક્ષત્ર ગાર્ડન 

(05) વનગંગા લેક ગાર્ડન 

(06) વનગંગા લેક 

(07) હરણ પાર્ક

(08) સેલવાસ વસોના લાયન સફારી 

(09) આયલેન્ડ ગાર્ડન દાદરા પાર્ક 

(10) સેલવાસ આદિવાસી સંગ્રહાલય :-આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર કરતુ આ મ્યૂઝિમ આદિવાસીઓ  ના                                                            ઇતિહાસ અને સંઘર્ષ નું નિરૂપણ દર્શાવે છે.

(11) હિરવા વન ગાર્ડન 

(12) ૐ મંદિર 

(13) બાલ ઉદ્યાન 

(14) બટરફ્લાય પાર્ક 

Comments

Popular posts from this blog

કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક (કાંકરિયા)

INDRODA NATURE PARK

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)